Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
| Mool File Details |
|
Anuvad File Details |
|
| Sr No : | 1121995 | ||
| Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
| Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
| Chapter : |
अध्ययन-१० द्रुमपत्रक |
Translated Chapter : |
અધ્યયન-૧૦ દ્રુમપત્રક |
| Section : | Translated Section : | ||
| Sutra Number : | 295 | Category : | Mool-04 |
| Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
| Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
| Century : | Sect : | Svetambara1 | |
| Source : | |||
| Mool Sutra : | [गाथा] पुढविक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥ | ||
| Sutra Meaning : | સૂત્ર– ૨૯૫. પૃથ્વીકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૬. અપ્કાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૭. તેઉકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૮. વાયુકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૯. વનસ્પતિકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૩૦૦. બેઇન્દ્રિયકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૩૦૧. તેઇન્દ્રિયકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૩૦૨. ચઉરિન્દ્રિયકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૩૦૩. પંચેન્દ્રિય કાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ તેમાં રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૩૦૪. દેવ અને નરક યોનિમાં ગયેલ જીવ ઉત્કૃષ્ટથી એક – એક ભવ ગ્રહણ કરે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર સંદર્ભ– ૨૯૫–૩૦૪ | ||
| Mool Sutra Transliteration : | [gatha] pudhavikkayamaigao ukkosam jivo u samvase. Kalam samkhaiyam samayam goyama! Ma pamayae. | ||
| Sutra Meaning Transliteration : | Sutra– 295. Prithvikayamam gayelo jiva utkrishta asamkhyakala sudhi rahe chhe. Tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 296. Apkayamam gayelo jiva utkrishtathi asamkhyakala sudhi rahe chhe. Tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 297. Teukayamam gayelo jiva utkrishtathi asamkhyakala sudhi rahe chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 298. Vayukayamam gayelo jiva utkrishtathi asamkhyakala sudhi rahe chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 299. Vanaspatikayamam gayelo jiva utkrishtathi anamtakala sudhi rahe chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 300. Beindriyakayamam gayelo jiva utkrishtathi samkhyatakala sudhi rahe chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 301. Teindriyakayamam gayelo jiva utkrishtathi samkhyatakala sudhi rahe chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 302. Chaurindriyakayamam gayelo jiva utkrishtathi samkhyatakala sudhi rahe chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 303. Pamchendriya kayamam gayelo jiva utkrishtathi sata atha bhava temam rahe chhe. Tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 304. Deva ane naraka yonimam gayela jiva utkrishtathi eka – eka bhava grahana kare chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra samdarbha– 295–304 | ||