Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )
Search Details
| Mool File Details |
|
Anuvad File Details |
|
| Sr No : | 1124343 | ||
| Scripture Name( English ): | Anuyogdwar | Translated Scripture Name : | અનુયોગદ્વારાસૂત્ર |
| Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
| Chapter : |
अनुयोगद्वारासूत्र |
Translated Chapter : |
અનુયોગદ્વારાસૂત્ર |
| Section : | Translated Section : | ||
| Sutra Number : | 343 | Category : | Chulika-02 |
| Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
| Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
| Century : | Sect : | Svetambara1 | |
| Source : | |||
| Mool Sutra : | [सूत्र] से किं तं नए? सत्त मूलनया पन्नत्ता, तं जहा–नेगमे संगहे ववहारे उज्जुसुए सद्दे समभिरूढे एवंभूए। तत्थ– | ||
| Sutra Meaning : | ૧. જે અનેક માનો – પ્રકારોથી વસ્તુના સ્વરૂપને જાણે છે, અનેક ભાવોથી વસ્તુનો નિર્ણય કરે છે, તે નૈગમ નય છે. આ નૈગમ નયની નિરુક્તિ – વ્યુત્પત્તિ છે. શેષ નયોના લક્ષણ કહીશ તે તમે સાંભળો. ૨. સમ્યક્ પ્રકારથી ગૃહીત – એક જાતિને પ્રાપ્ત અર્થ જેનો વિષય છે તે સંગ્રહનયનું વચન છે. આ રીતે તીર્થંકર – ગણધરોએ સંક્ષેપમાં કહ્યું છે. ૩. વ્યવહાર નય સર્વ દ્રવ્યોના વિષયમાં વિનિશ્ચય કરવા પ્રવૃત્ત થાય છે. ૪. ઋજુસૂત્રનય પ્રત્યુત્પન્નગ્રાહી – વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે. ૫. શબ્દનય વર્તમાન પદાર્થને વિશેષરૂપે સ્વીકારે છે. ૬. સમભિરૂઢનય વસ્તુના અન્યત્ર સંક્રમણને અવસ્તુ – અવાસ્તવિક માને છે. ૭. એવંભૂતનય વ્યંજન – શબ્દ, અર્થ, તદુભયને વિશેષરૂપે સ્થાપિત કરે છે. સૂત્ર સંદર્ભ– ૩૪૩–૩૪૭ | ||
| Mool Sutra Transliteration : | [sutra] se kim tam nae? Satta mulanaya pannatta, tam jaha–negame samgahe vavahare ujjusue sadde samabhirudhe evambhue. Tattha– | ||
| Sutra Meaning Transliteration : | 1. Je aneka mano – prakarothi vastuna svarupane jane chhe, aneka bhavothi vastuno nirnaya kare chhe, te naigama naya chhe. A naigama nayani nirukti – vyutpatti chhe. Shesha nayona lakshana kahisha te tame sambhalo. 2. Samyak prakarathi grihita – eka jatine prapta artha jeno vishaya chhe te samgrahanayanum vachana chhe. A rite tirthamkara – ganadharoe samkshepamam kahyum chhe. 3. Vyavahara naya sarva dravyona vishayamam vinishchaya karava pravritta thaya chhe. 4. Rijusutranaya pratyutpannagrahi – vartamana paryayane grahana kare chhe. 5. Shabdanaya vartamana padarthane vishesharupe svikare chhe. 6. Samabhirudhanaya vastuna anyatra samkramanane avastu – avastavika mane chhe. 7. Evambhutanaya vyamjana – shabda, artha, tadubhayane vishesharupe sthapita kare chhe. Sutra samdarbha– 343–347 | ||