Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१४ इषुकारीय |
Gujarati | 494 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] राया सह देवीए माहणो य पुरोहिओ ।
माहणी दारगा चेव सव्वे ते परिनिव्वुड ॥ –त्ति बेमि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૯૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान |
Gujarati | 537 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] देवदानवगंधव्वा जक्खरक्खसकिन्नरा ।
बंभयारिं नमंसंति दुक्करं जे करंति तं ॥ Translated Sutra: જે દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર એ બધા નમસ્કાર કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१८ संजयीय |
Gujarati | 587 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अहमासी महापाने जुइमं वरिससओवमे ।
जा सा पाली महापाली दिव्वा वरिससओवमा ॥ Translated Sutra: હું પહેલા મહાપ્રાણ વિમાનમાં વર્ષ શતોપમ આયુવાળો દ્યુતિમાન દેવ હતો. જેમ અહીં સો વર્ષનું આયુ પૂર્ણ મનાય છે, તેમ જ ત્યાં પલ્યોપમ અને સાગરોપમની દિવ્ય આયુ પૂર્ણ છે. બ્રહ્મલોકનું આયુ પૂર્ણ કરીને હું મનુષ્ય ભવમાં આવેલ છું. હું જે રીતે મારી આયુને જાણુ છું, તેમજ બીજાની આયુ પણ જાણુ છું. સૂત્ર સંદર્ભ– ૫૮૭, ૫૮૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१८ संजयीय |
Gujarati | 593 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयं पुण्णपयं सोच्चा अत्थधम्मोवसोहियं ।
भरहो वि भारहं वासं चेच्चा कामाइ पव्वए ॥ Translated Sutra: સૂત્ર– ૫૯૩. અર્થ અને ધર્મથી ઉપશોભિત આ પુન્ય પદને સાંભળીને ભરત ચક્રવર્તી ભારતવર્ષ અને કામભોગોનો ત્યાગ કરી પ્રવ્રજિત થયા. સૂત્ર– ૫૯૪. નરાધિપ સાગર ચક્રવર્તી સાગરપર્યન્ત ભારતવર્ષ અને પૂર્ણ ઐશ્વર્યને છોડીને સંયમ સાધનાથી પરિનિર્વાણને પ્રાપ્ત થયા. સૂત્ર– ૫૯૫. મહાન ઋદ્ધિ સંપન્ન, મહા યશસ્વી, મધવા ચક્રવર્તીએ ભારતવર્ષનો | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 614 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सुग्गीवे नयरे रम्मे काननुज्जानसोहिए ।
राया बलभद्दो त्ति मिया तस्सग्गमाहिसी ॥ Translated Sutra: સૂત્ર– ૬૧૪. કાનન અને ઉદ્યાનોથી સુશોભિત સુગ્રીવ નામક રમ્ય નગરમાં બલભદ્ર રાજા હતો. મૃગા પટ્ટરાણી હતી સૂત્ર– ૬૧૫. તેમને બલશ્રી નામે પુત્ર હતો. તે મૃગાપુત્ર નામે પ્રસિદ્ધ હતો. તે માતા – પિતાને પ્રિય હતો. યુવરાજ અને દમીશ્વર હતો. સૂત્ર– ૬૧૬. પ્રસન્નચિત્તથી તે સદા નંદનપ્રાસાદમાં દોગુંદગ દેવોની માફક પોતાની)સ્ત્રીઓ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 616 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नंदने सो उ पासाए कीलए सह इत्थिहिं ।
देवो दोगुंदगो चेव निच्चं मुइयमानसो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૬૧૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 618 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह तत्थ अइच्छंतं पासई समणसंजयं ।
तवनियमसंजमधरं सीलड्ढं गुणआगरं ॥ Translated Sutra: સૂત્ર– ૬૧૮. મૃગાપુત્રએ ત્યાં રાજપથ ઉપર જતા એવા તપ, નિયમ અને સંયમધર, શીલ સમૃદ્ધ, ગુણોની ખાણ એવા એક સંયત શ્રમણને જોયા. સૂત્ર– ૬૧૯. મૃગાપુત્ર તે મુનિને અનિમેષ દૃષ્ટિથી જુએ છે અને વિચારે છે કે – હું માનું છું કે આવું રૂપ મેં પહેલાં પણ ક્યાંક જોયેલ છે. સૂત્ર– ૬૨૦. સાધુનું દર્શન તથા ત્યારપછી શોભન અધ્યવસાય થતાં, ઉહાપોહ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 621 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] देवलोग चुओ संतो मानुसं भवमागओ ।
सण्णिनाणे समुप्पन्ने जाइं सरइ पुराणयं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૬૧૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 658 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तं बिंतम्मापियरो एवमेयं जहा फुडं ।
इह लोए निप्पिवासस्स नत्थि किंचि वि दुक्करं ॥ Translated Sutra: સૂત્ર– ૬૫૮. ત્યારે મૃગાપુત્રએ માતાપિતાને કહ્યું – તમે જે કહ્યું તે ઠીક છે, પણ આ સંસારમાં જેની તરસ છીપી ગઈ છે, તેને કશું દુષ્કર નથી. સૂત્ર– ૬૫૯. મેં અનંતવાર શારીરિક, માનસિક વેદનાને સહન કરી છે અને અનેકવાર ભયંકર દુઃખ અને ભયને અનુભવ્યા છે. સૂત્ર– ૬૬૦. મેં જરામરણ રૂપ કાંતારમાં, ચાતુરંગ ગતિમાં, ભવાકરમાં ભયંકર જરા મરણને | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२१ समुद्रपालीय |
Gujarati | 773 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चंपाए पालिए नाम सावए आसि वाणिए ।
महावीरस्स भगवओ सीसे सो उ महप्पणो ॥ Translated Sutra: સૂત્ર– ૭૭૩. ચંપા નગરીમાં ‘પાલિત’ નામે એક વણિક શ્રાવક હતો. તે મહાત્મા ભગવંત મહાવીરનો શિષ્ય હતો. સૂત્ર– ૭૭૪. તે શ્રાવક નિર્ગ્રન્થ પ્રવચનનો વિશિષ્ટ વિદ્વાન હતો. એક વખત પોતાના જહાજથી વ્યાપાર કરતો તે પિહુંડ નગરમાં આવ્યો. સૂત્ર– ૭૭૫. પિહુંડ નગરમાં વ્યાપાર કરતી વખતે તેને એક વેપારીએ પોતાની પુત્રી પરણાવી. થોડા સમય | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२१ समुद्रपालीय |
Gujarati | 779 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तस्स रूववइं भज्जं पिया आनेइ रूविणिं ।
पासाए कीलए रम्मे देवो दोगुंदओ जहा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭૭૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२१ समुद्रपालीय |
Gujarati | 783 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहित्तु संगं च महाकिलेसं महंतमोहं कसिणं भयावहं ।
परियायधम्मं चभिरोयएज्जा वयाणि सीलाणि परीसहे य ॥ Translated Sutra: સૂત્ર– ૭૮૩. દીક્ષા લઈને મુનિ મહાક્લેશકારી, મહામોહ અને પૂર્ણ ભયકારી સંગનો પરિત્યાગ કરીને પર્યાય ધર્મમાં, વ્રતમાં, શીલમાં, પરીષહોને સમભાવે સહેવામાં અભિરૂચિ રાખે. સૂત્ર– ૭૮૪. વિદ્વાન મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – આ પાંચ મહાવ્રતોને સ્વીકારીને જિનોપદિષ્ટ ધર્મ આચરે. સૂત્ર– ૭૮૫. ઇન્દ્રિયોનું | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२२ रथनेमीय |
Gujarati | 797 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सोरियपुरंमि नयरे आसि राया महिड्ढिए ।
वसुदेवे त्ति नामेणं रायलक्खणसंजुए ॥ Translated Sutra: સૂત્ર– ૭૯૭. સૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાન ઋદ્ધિ સંપન્ન વસુદેવ નામે રાજા હતો. સૂત્ર– ૭૯૮. તેને રોહિણી અને દેવકી નામે બે પત્નીઓ હતી. તેમને અનુક્રમે રામ અને કેશવ (કૃષ્ણ) નામે પ્રિય પુત્ર હતા. સૂત્ર– ૭૯૯. સૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાઋદ્ધિ સંપન્ન સમુદ્રવિજય નામે રાજા હતો. સૂત્ર– ૮૦૦. તેને શિવા | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२२ रथनेमीय |
Gujarati | 798 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तस्स भज्जा दुवे आसी रोहिणी देवई तहा ।
तासिं दोण्हं पि दो पुत्ता इट्ठा रामकेसवा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭૯૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२२ रथनेमीय |
Gujarati | 804 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अहाह जणओ तीसे वासुदेवं महिड्ढियं ।
इहागच्छऊ कुमारो जा से कन्नं दलाम हं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭૯૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२२ रथनेमीय |
Gujarati | 806 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मत्तं च गंधहत्थिं वासुदेवस्स जेट्ठगं ।
आरूढो सोहए अहियं सिरे चूडामणी जहा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭૯૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२२ रथनेमीय |
Gujarati | 814 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सोऊण तस्स वयणं बहुपाणिविनासनं ।
चिंतेइ से महापन्ने सानुक्कोसे जिएहि उ ॥ Translated Sutra: સૂત્ર– ૮૧૪. અનેક પ્રાણીઓના સંબંધી વચનોને સાંભળીને જીવો પ્રતિ કરુણાશીલ, મહાપ્રજ્ઞ, અરિષ્ટનેમિ ચિંતન કરે છે કે – સૂત્ર– ૮૧૫. જો મારા નિમિત્તે આ ઘણા પ્રાણીઓનો વધ થાય છે, તો આ પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહીં થાય. સૂત્ર– ૮૧૬. તે મહાયશસ્વીએ કુંડલયુગલ, સૂત્રક અને બીજા બધા આભૂષણો ઉતારીને સારથીને આપી દીધા. સૂત્ર– | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२२ रथनेमीय |
Gujarati | 817 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मनपरिणामे य कए देवा य जहोइयं समोइण्णा ।
सव्वड्ढीए सपरिसा निक्खमणं तस्स काउं जे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૧૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२२ रथनेमीय |
Gujarati | 818 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] देवमनुस्सपरिवुडो सीयारयणं तओ समारूढो ।
निक्खमिय बारगाओ रेवययंमि ट्ठिओ भगवं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૧૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२२ रथनेमीय |
Gujarati | 821 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वासुदेवो य णं भणइ लुत्तकेसं जिइंदियं ।
इच्छियमनोरहे तुरियं पावेसू तं दमीसरा! ॥ Translated Sutra: સૂત્ર– ૮૨૧. વાસુદેવ કૃષ્ણ એ લુપ્ત કેશ અને જિતેન્દ્રિય ભગવંતને કહ્યું – હે દમીશ્વર! તમે તમારા અભિષ્ટ મનોરથને શીઘ્ર પ્રાપ્ત કરો. સૂત્ર– ૮૨૨. આપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા અને નિર્લોભતા દ્વારા વર્દ્ધમાન થાઓ. સૂત્ર– ૮૨૩. આ પ્રકારે બલરામ, કેશવ, દશાર્હ, યાદવ અને બીજા ઘણા લોકો અરિષ્ટનેમિને વંદના કરી દ્વારકાપુરી | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२२ रथनेमीय |
Gujarati | 827 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वासुदेवो य णं भणइ लुत्तकेसं जिइंदियं ।
संसारसागरं घोरं तर कन्ने! लहुं लहुं ॥ Translated Sutra: વાસુદેવે લુપ્તકેશા અને જિતેન્દ્રિયા રાજીમતિને કહ્યું. કન્યા ! તું આ ઘોર સંસાર – સાગરને અતિ શીઘ્ર પાર કર. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२२ रथनेमीय |
Gujarati | 835 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दट्ठूण रहनेमिं तं भग्गुज्जोयपराइयं ।
राईमई असंभंता अप्पाणं संवरे तहिं ॥ Translated Sutra: સૂત્ર– ૮૩૫. સંયમ પ્રત્યે ભગ્નોદ્યોગ તથા ભોગથી પરાજિત રથનેમીને જોઈને તેણી સંભ્રાંત ન થઈ. તેણીએ વસ્ત્રોથી પોતાના શરીરને ફરી ઢાંકી દીધું. સૂત્ર– ૮૩૬. નિયમો અને વ્રતોમાં સુસ્થિત તે શ્રેષ્ઠ રાજકન્યાએ જાતિ, કુળ અને શીલની રક્ષા કરતા, રથનેમીએ કહ્યું – સૂત્ર– ૮૩૭. જો તું રૂપમાં વૈશ્રમણ હો, લલિતથી નલકુબેર હો, તું સાક્ષાત્ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 865 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] समागया बहू तत्थ पासंडा कोउगा मिगा ।
गिहत्थाणं अनेगाओ साहस्सीओ समागया ॥ Translated Sutra: કુતૂહલની દૃષ્ટિથી ત્યાં બીજા સંપ્રદાયના ઘણા પાષંડી આવ્યા. અનેક હજાર ગૃહસ્થો પણ આવ્યા. દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર અને અદૃશ્ય ભૂતોનો પણ ત્યાં એક પ્રકારે સમાગમ થઈ ગયો હતો. સૂત્ર સંદર્ભ– ૮૬૫, ૮૬૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 866 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] देवदानवगंधव्वा जक्खरक्खसकिन्नरा ।
अदिस्साणं च भूयाणं आसी तत्थ समागमो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૬૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 939 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आलंबनेन कालेन मग्गेण जयणाइ य ।
चउकारणपरिसुद्धं संजए इरियं रिए ॥ Translated Sutra: સૂત્ર– ૯૩૯. સંયત આલંબન, કાળ, માર્ગ અને યતના આ ચાર કારણોથી પરિશુદ્ધ ઇર્યા સમિતિથી વિચરણ કરે. સૂત્ર– ૯૪૦. ઇર્યા સમિતિનું આલંબન – જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. કાળ દિવસ છે અને માર્ગ ઉત્પથનું વર્જન છે. સૂત્ર– ૯૪૧. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતના ચાર પ્રકારની છે, તેને હું કહું છું, સાંભળો. સૂત્ર– ૯૪૨. દ્રવ્ય | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1011 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गमने आवस्सियं कुज्जा ठाणे कुज्जा निसीहियं ।
आपुच्छणा सयंकरणे परकरणे पडिपुच्छणा ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૧૧. ગમનમાં ‘આવશ્યિકી’ કરવું, પ્રવેશ સ્થાને ‘નૈષેધિકી’ કરવી. પોતાના કાર્ય માટે આપૃચ્છના. બીજાના કાર્ય માટે પ્રતિપૃચ્છના. સૂત્ર– ૧૦૧૨. આહારદ્રવ્ય વિષયમાં છંદણા, સ્મરણમાં ઇચ્છાકાર, આત્મનિંદામાં મિચ્છાકાર, પ્રતિશ્રુત તે તથાકાર સૂત્ર– ૧૦૧૩. ગુરુજન પૂજાર્થે અભ્યુત્થાન, પ્રયોજનથી બીજા પાસે રહેવામાં | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1092 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] भूयत्थेणाहिगया जीवाजीवा य पुण्णपावं च ।
सहसम्मुइयासवसंवरो य रोएइ उ निसग्गो ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૯૨. પરોપદેશ વિના, સ્વયંના જ યથાર્થ બોધથી અવગત જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ અને સંવરાદિ તત્ત્વોની જે રૂચિ છે તે નિસર્ગ રૂચિ છે. સૂત્ર– ૧૦૯૩. જિનેશ્વર દ્વારા દૃષ્ટ ભાવોમાં તથા દ્રવ્યાદિ ચારથી વિશિષ્ટ પદાર્થોના વિષયમાં ‘આ આમ જ છે, અન્યથા નથી.’ એવી જે સ્વતઃ થયેલ શ્રદ્ધા છે, તે નિસર્ગ રૂચિ છે. સૂત્ર– ૧૦૯૪. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1115 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] निव्वेएणं भंते! जीवे किं जणयइ?
निव्वेएणं दिव्वमानुसतेरिच्छिएसु कामभोगेसु निव्वेयं हव्वमागच्छइ, सव्वविसएसु विरज्जइ। सव्वविसएसु विरज्जमाणे आरंभपरिच्चायं करेइ। आरंभपरिच्चायं करेमाणे संसारमग्गं वोच्छिंदइ, सिद्धिमग्गे पडिवन्ने य भवइ। Translated Sutra: ભગવન્ ! નિર્વેદથી જીવને શું પ્રાપ્ત થાય છે? નિર્વેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભોગોમાં શીઘ્ર નિર્વેદ પામે છે. બધા વિષયોમાં વિરક્ત થાય છે. થઈને આરંભનો પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરી સંસાર માર્ગનો વિચ્છેદ કરે છે અને સિદ્ધિ માર્ગને પ્રાપ્ત થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1117 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] गुरुसाहम्मियसुस्सूसणयाए णं भंते! जीवे किं जणयइ?
गुरुसाहम्मियसुस्सूसणयाए णं विनयपडिवत्तिं जणयइ। विनयपडिवन्ने य णं जीवे अनच्चा-सायणसीले नेरइयतिरिक्खजोणियमनुस्सदेवदोग्गईओ निरुंभइ, वण्णसंजलणभत्तिबहुमानयाए मनुस्सदेवसोग्गईओ निबंधइ, सिद्धिं सोग्गइं च विसोहेइ। पसत्थाइं च णं विनयमूलाइं सव्वकज्जाइं साहेइ। अन्ने य बहवे जीवे विणइत्ता भवइ। Translated Sutra: ભગવન્ ! ગુરુ અને સાધર્મિકની શુશ્રૂષાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ગુરુ અને સાધર્મિકની શુશ્રૂષાથી જીવ વિનય પ્રતિપત્તિને પામે છે. વિનય પ્રતિપત્તિવાળા, ગુરુની આશાતના કરતા નથી. તેનાથી તે નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ સંબંધી દુર્ગતિનો નિરોધ કરે છે. વર્ણ, સંજ્વલન, ભક્તિ અને બહુમાનથી મનુષ્ય અને દેવ સંબંધી સુગતિનો | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1127 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] थवथुइमंगलेणं भंते! जीवे किं जणयइ?
थवथुइमंगलेणं नाणदंसणचरित्तबोहिलाभं जणयइ। नाणदंसणचरित्तबोहिलाभसंपन्ने य णं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तिगं आराहणं आराहेइ। Translated Sutra: ભગવન્ ! સ્તવ, સ્તુતિ અને મંગલથી જીવને શું પ્રાપ્ત થાય છે ? સ્તવ, સ્તુતિ અને મંગલથી જીવને જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ બોધિનો લાભ થાય છે. જ્ઞાન – દર્શન – ચારિત્ર સ્વરૂપ બોધિથી સંપન્ન જીવ મોક્ષને યોગ્ય અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય આરાધના આરાધે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1202 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ओमोयरियं पंचहा समासेण वियाहियं ।
दव्वओ खेत्तकालेणं भावेणं पज्जवेहि य ॥ Translated Sutra: સૂત્ર– ૧૨૦૨. સંક્ષેપમાં ઉનોદરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાયોની અપેક્ષાથી પાંચ પ્રકારે છે. સૂત્ર– ૧૨૦૩. જેનો જેટલો આહાર હોય તેમાં એક સિક્થ – એક કોળિયો આદિ રૂપે જે ઓછું ભોજન કરવું તે દ્રવ્ય ઉણોદરી છે. સૂત્ર– ૧૨૦૪. ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખંડ, કર્બટ, દ્રોણમુખ, પતન, મંડપ, સંબાધ. સૂત્ર– ૧૨૦૫. આશ્રમપદ, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३१ चरणविधि |
Gujarati | 1227 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एगओ विरइं कुज्जा एगओ य पवत्तणं ।
असंजमे नियत्तिं च संजमे य पवत्तणं ॥ Translated Sutra: સૂત્ર– ૧૨૨૭. સાધકે એક તરફથી નિવૃત્તિ અને એક તરફથી પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. સૂત્ર– ૧૨૨૮. પાપકર્મના પ્રવર્તક રાગ અને દ્વેષ છે. આ બે પાપકર્મોના જે ભિક્ષુ સદા નિરોધ કરે છે, તે સંસારમાં રોકાતો નથી. સૂત્ર– ૧૨૨૯. ત્રણ દંડ, ત્રણ ગારવ, ત્રણ શલ્યોનો જે ભિક્ષુ સદૈવ ત્યાગ કરે છે, તે સંસારમાં | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३२ प्रमादस्थान |
Gujarati | 1256 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] रसा पगामं न निसेवियव्वा पायं रसा दित्तिकरा नराणं ।
दित्तं च कामा समभिद्दवंति दुमं जहा साउफलं व पक्खी ॥ Translated Sutra: સૂત્ર– ૧૨૫૬. રસોનો ઉપયોગ પ્રકામ ન કરવો જોઈએ. રસો પ્રાયઃ મનુષ્યને માટે દૃપ્તિકર – ઉન્માદ વધારનાર હોય છે. વિષયાસક્ત મનુષ્યોને કામ તે જ રીતે ઉત્પીડિત કરે છે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષને પક્ષી પીડે છે. સૂત્ર– ૧૨૫૭. જેમ પ્રચંડ પવનની સાથે પ્રચૂર ઇંધણવાળા વનમાં લાગેલ દાવાનળ શાંત થતો નથી, તે પ્રમાણે પ્રકામ ભોજીનો ઇન્દ્રિયાગ્નિ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३२ प्रमादस्थान |
Gujarati | 1262 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कामं तु देवीहि विभूसियाहिं न चाइया खोभइउं तिगुत्ता ।
तहा वि एगंतहियं ति नच्चा विवित्तवासो मुनिनं पसत्थो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૫૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३२ प्रमादस्थान |
Gujarati | 1265 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कामाणुगिद्धिप्पभवं खु दुक्खं सव्वस्स लोगस्स सदेवगस्स ।
जं काइयं मानसियं च किंचि तस्संतगं गच्छइ वीयरागो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૫૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३३ कर्मप्रकृति |
Gujarati | 1361 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नाणावरणं पंचविहं सुयं आभिणिबोहियं ।
ओहिनाणं तइयं मणनाणं च केवलं ॥ Translated Sutra: સૂત્ર– ૧૩૬૧. જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારે છે – શ્રુત, આભિનિબોધિક, અવધિ, મન અને કેવલ પાંચે સાથે જ્ઞાનાવરણ શબ્દ જોડવો.) સૂત્ર– ૧૩૬૨, ૧૩૬૩. નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને સ્ત્યાનગૃદ્ધિ તે પાંચમી. ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ દર્શનાવરણ એ ચાર. બંને મળીને દર્શનાવરણ કર્મના નવ ભેદો છે. સૂત્ર– ૧૩૬૪. વેદનીય | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३३ कर्मप्रकृति |
Gujarati | 1369 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नेरइयतिरिक्खाउ मनुस्साउ तहेव य ।
देवाउयं चउत्थं तु आउकम्मं चउव्विहं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૩૬૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३३ कर्मप्रकृति |
Gujarati | 1373 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयाओ मूलपयडीओ उत्तराओ य आहिया ।
पएसग्गं खेत्तकाले य भावं चादुत्तरं सुण ॥ Translated Sutra: આ કર્મોની મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રકૃતિઓ કહી. આનાથી આગળ તેના પ્રદેશાગ્ર – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સાંભળો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३३ कर्मप्रकृति |
Gujarati | 1374 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सव्वेसिं चेव कम्माणं पएसग्गमणंतगं ।
गंठियसत्ताईयं अंतो सिद्धाण आहियं ॥ Translated Sutra: એક સમયમાં બદ્ધ થનારા બધા કર્મોના કર્મપુદ્ગલ રૂપ દ્રવ્ય અનંત હોય છે. તે ગ્રંથિભેદ ન કરનારા અનંત અભવ્ય જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમાં ભાગ જેટલું હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३४ लेश्या |
Gujarati | 1423 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दस वाससहस्साइं काऊए ठिई जहन्निया होइ ।
तिण्णुदही पलिओवम असंखभागं च उक्कोसा ॥ Translated Sutra: સૂત્ર– ૧૪૨૩. કાપોત લેશ્યાની સ્થિતિ – જઘન્ય ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ છે. સૂત્ર– ૧૪૨૪. નીલ લેશ્યાની સ્થિતિ – જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ પલ્યો – પમનો અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમ છે. સૂત્ર– ૧૪૨૫. કૃષ્ણ લેશ્યાની સ્થિતિ – જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३४ लेश्या |
Gujarati | 1426 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एसा नेरइयाणं लेसाण ठिई उ वण्णिया होइ ।
तेण परं वोच्छामि तिरियमनुस्साण देवाणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૪૨૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३४ लेश्या |
Gujarati | 1429 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एसा तिरियनराणं लेसाण ठिई उ वण्णिया होइ ।
तेण परं वोच्छामि लेसाण ठिइ उ देवाणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૪૨૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1467 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दव्वओ खेत्तओ चेव कालओ भावओ तहा ।
परूवणा तेसि भवे जीवाणमजीवाण य ॥ Translated Sutra: દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જીવ અને અજીવની પ્રરૂપણા થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1472 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्माधम्मागासा तिन्नि वि एए अणाइया ।
अपज्जवसिया चेव सव्वद्धं तु वियाहिया ॥ Translated Sutra: ધર્મ, અધર્મ, આકાશ આ ત્રણે દ્રવ્ય અનાદિ, અનંત અને સર્વકાળ છે. પ્રવાહથી સમય પણ અનાદિ અનંત છે અને પ્રતિનિયત વ્યક્તિ રૂપ એક એક ક્ષણની અપેક્ષાથી આદિ સાંત છે. સૂત્ર સંદર્ભ– ૧૪૭૨, ૧૪૭૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1475 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एगत्तेण पुहत्तेण खंधा य परमाणुणो ।
लोएगदेसे लोए य भइयव्वा ते उ खेत्तओ ॥ Translated Sutra: પરમાણુના એકત્વ થવાથી સ્કંધ થાય છે. સ્કંધોના પૃથક્ થવાથી પરમાણુ થાય. આ દ્રવ્યની અપેક્ષાથી છે. ક્ષેત્રની અપેક્ષાથી તે સ્કંધ આદિ લોકના એક દેશથી લઈને સંપૂર્ણ લોક સુધીમાં ભાજ્ય છે – અસંખ્ય વિકલ્પરૂપ છે. અહીંથી આગળ સ્કંધ અને પરમાણુના કાળની અપેક્ષાથી ચાર ભેદોને હવે હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1619 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचिंदिया उ जे जीवा चउव्विहा ते वियाहिया ।
नेरइयतिरिक्खा य मनुया देवा य आहिया ॥ Translated Sutra: પંચેન્દ્રિય જે જીવો છે, તે ચાર ભેદે વ્યાખ્યાયિત છે. તે આ – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1667 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] देवा चउव्विहा वुत्ता ते मे कियत्तओ सुण ।
भोमिज्जवाणमंतर-जोइसवेमाणिया तहा ॥ Translated Sutra: દેવોના ચાર ભેદો કહેલા છે, તે આ પ્રમાણે – ૧. ભવનવાસી, ૨. વ્યંતર, ૩. જ્યોતિષ્ક, ૪. વૈમાનિક. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1668 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दसहा उ भवणवासी अट्ठहा वणचारिणो ।
पंचविहा जोइसिया दुविहा वेमाणिया तहा ॥ Translated Sutra: ભવનવાસીના દશ, વ્યંતર દેવોના આઠ, જ્યોતિષ્કના પાંચ અને વૈમાનિક દેવો બે ભેદે કહેલા છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1669 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] असुरा नागसुवण्णा विज्जू अग्गी य आहिया ।
दीवोदहिदिसा वाया थणिया भवणवासिणो ॥ Translated Sutra: સૂત્ર– ૧૬૬૯. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુત્કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિક્કુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર એ દશ ભવનવાસી દેવો છે. સૂત્ર– ૧૬૭૦. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ અને ગંધર્વ એ આઠ વ્યંતર દેવો છે. સૂત્ર– ૧૬૭૧. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા એ પાંચ જ્યોતિષ્ક | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1672 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वेमाणिया उ जे देवा दुविहा ते वियाहिया ।
कप्पोवगा य बोद्धव्वा कप्पाईया तहेव य ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૬૯ |