Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & Scriptures| Scripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Saman Suttam | Saman Suttam | Sanskrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
३९. नयसूत्र | English | 693 | View Detail | ||
|
Mool Sutra: तीर्थंकरवचनसंग्रहविशेषप्रस्तार - मूलव्याकरणी।
द्रव्यार्थिकश्च पर्यवनयश्च, शेषाः विकल्पाः एतेषाम्।।४।। Translated Sutra: The entire body of the teachings of Tirthankara taken in its entirely and taken in its particular details is to be explained with the help of two basic standpoints (nayas)-viz that substantial point of view (dravyarthikanaya) and that modificational point of view (paryayarthikanaya). The rest of them are the offshoots of these two. | |||||||||
| Saman Suttam | Saman Suttam | Sanskrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४०. स्याद्वाद व सप्तभङ्गीसूत्र | English | 717 | View Detail | ||
|
Mool Sutra: अस्तीति नास्ति द्वावपि, च अवक्तव्यं स्याता संयुक्तम्।
अवक्तव्यास्ते तथा, प्रमाणभङ्गी सुज्ञातव्या।।४।। Translated Sutra: ‘Is’, ‘is not’, ‘is and is not’, ‘is indescribable’, ‘is and is indescribable’, ‘is not and indescribable’, and ‘is, is not and is indescribable’ - these seven predications, each containing the word ‘syat’ constitute predications of the form of Pramana. | |||||||||
| Saman Suttam | Saman Suttam | Sanskrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४१. समन्वयसूत्र | English | 725 | View Detail | ||
|
Mool Sutra: ते सापेक्षाः सुनयाः, निरपेक्षाः ते अपि दुर्नया भवन्ति।
सकलव्यवहारसिद्धिः, सुनयाद् भवति नियमेन।।४।। Translated Sutra: The view, which accepts the relativity or mutual dependence of these properties, is a case of naya proper (Sunaya) while the view that does not, is a case of naya-improper (Durnaya). It is the rule that all the transactions become successful when based on a naya proper. | |||||||||
| Saman Suttam | Saman Suttam | Sanskrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४२. निक्षेपसूत्र | English | 740 | View Detail | ||
|
Mool Sutra: साकारेतरा स्थापना, कृत्रिमेतरा हि बिम्बजा प्रथमा।
इतरा इतरा भणिता, स्थापनाऽर्हंश्च ज्ञातव्यः।।४।। Translated Sutra: Sthapana is of two types-that which resembles the real shape of that for which is stands, and that which does not. When there is a supposition of one object in the other, it is called sthapana Niksepa, for example, supposing an idol of an arhat as an arhat. | |||||||||
| Saman Suttam | Saman Suttam | Sanskrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४४. वीरस्तवन | English | 753 | View Detail | ||
|
Mool Sutra: हस्तिप्वेरावणमाहुः ज्ञातं, सिंहो मृगाणां सलिलानां गङ्गा।
पक्षिषु वा गरुडो वैनतेयः निर्वाणवादिनामिह ज्ञातपुत्रः।।४।। Translated Sutra: Just as Airavata is supreme among elephants, lion among animals, Gamga among rivers, Garuda-the son of Venudeva-among birds, similarly was Jnatrputra supreme among those preaching emancipation. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१. मङ्गलसूत्र | Gujarati | 3 | View Detail | ||
|
Mool Sutra: अरहंता लोगुत्तमा।
सिद्धा लोगुत्तमा।
साहू लोगुत्तमा।
केवलिपण्णत्तो धम्मो लोगुत्तमो।।४।। Translated Sutra: અર્હંતો મંગળકારી છે. સિદ્ધો મંગળકારી છે. સાધુઓ મંગળકારી છે. કેવલી કથિત ધર્મ મંગળકારી છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१. मङ्गलसूत्र | Gujarati | 4 | View Detail | ||
|
Mool Sutra: अर्हन्तः लोकोत्तमाः।
सिद्धाः लोकोत्तमाः।
साधवः लोकोत्तमाः।
केवलिप्रज्ञप्तः धर्मः लोकोत्तमः।।४।। Translated Sutra: અર્હંતો લોકમાં ઉત્તમ છે. સિદ્ધો લોકમાં ઉત્તમ છે. સાધુઓ લોકમાં ઉત્તમ છે. કેવલી કથિત ધર્મ લોકમાં ઉત્તમ છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 20 | View Detail | ||
|
Mool Sutra: तस्य मुखोद्गतवचनं, पूर्वापरदोषविरहितं शुद्धम्।
`आगम' इति परिकथितं, तेन तु कथिता भवन्ति तत्त्वार्थाः।।४।। Translated Sutra: અર્હંતોના મુખમાંથી નીકળેલા, પૂર્વાપરદોષથી રહિત એટલે કે સુસંગત અને શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. આવા આગમો દ્વારા તત્ત્વની સમજ મેળવી શકાય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
३. संघसूत्र | Gujarati | 28 | View Detail | ||
|
Mool Sutra: ज्ञानस्य भवति भागी, स्थिरतरको दर्शने चरित्रे च।
धन्याः गुरुकुलवासं, यावत्कथया न मुञ्चन्ति।।४।। Translated Sutra: (સંઘને શરણે જનારો) સાધક જ્ઞાનનો અધિકારી બને છે, દર્શન અને ચારિત્રમાં સ્થિર થાય છે; માટે ધન્ય આત્માઓ જીવનપર્યંત ગુરુકુલવાસને છોડતા નથી. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
४. निरूपणसूत्र | Gujarati | 35 | View Detail | ||
|
Mool Sutra: यः स्याद्भेदोपचारं, धर्माणां करोति एकवस्तुनः।
स व्यवहारो भणितः, विपरीतो निश्चयो भवति।।४।। Translated Sutra: એક અખંડ પદાર્થમાં રહેલા ધર્મોને જે પરસ્પર ભિન્ન ગણે છે એવા દૃષ્ટિકોણને `વ્યવહારનય' કહેવામાં આવે છે અને જે દૃષ્ટિકોણ પદાર્થના ધર્મોમાં ભેદ નથી સ્વીકારતો તેને `નિશ્ચયનય' કહે છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
५. संसारचक्रसूत्र | Gujarati | 48 | View Detail | ||
|
Mool Sutra: नरविबुधेश्वरसौख्यं, दुःखं परमार्थतस्तद् ब्रुवते।
परिणामदारुणमशाश्वतं, च यत् तस्मात् अलं तेन।।४।। Translated Sutra: નરેન્દ્ર કે દેવેન્દ્રનું સુખ પણ ખરી રીતે વિચારીએ તો દુઃખ જ છે. તે શાશ્વત નથી અને વળી તેનું પરિણામ દુઃખદાયી છે. એવા સુખ શા કામનાં? | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
६. कर्मसूत्र | Gujarati | 59 | View Detail | ||
|
Mool Sutra: न तस्य विभजन्ते ज्ञातयः, न मित्रवर्गा न सुता न बान्धवाः।
एकः स्वयं प्रत्यनुभवति दुःखं, कर्तारमेवानुयाति कर्म।।४।। Translated Sutra: સગાં-સંબંધી, મિત્રો, પુત્રો કે બાંધવો-કોઈ એના દુઃખમાં ભાગ પડાવી શકતા નથી. એ એકલો જ દુઃખ વેઠે છે, કારણ કે કર્મ તેના કર્તાની પાછળ જ જાય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
७. मिथ्यात्वसूत्र | Gujarati | 70 | View Detail | ||
|
Mool Sutra: यो यथावादं न करोति, मिथ्यादृष्टिः ततः खलु कः अन्यः।
वर्धते च मिथ्यात्वं, परस्य शंकां जनयमानः।।४।। Translated Sutra: (સિદ્ધાંતની વાતો કરનાર પણ) સિદ્ધાંત અનુસાર વર્તન નહિ કરનાર વ્યક્તિ કરતાં મોટો મિથ્યાદૃષ્ટિ બીજો કોણ હોઈ શકે? (પોતાના આચરણથી) અન્યના મનમાં શંકા ઉત્પન્ન કરીને એ આત્મા મિથ્યાત્વને ઉત્તેજન આપતો રહે છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
८. राग-परिहारसूत्र | Gujarati | 74 | View Detail | ||
|
Mool Sutra: तद् यदीच्छसि गन्तुं, तीरं भवसागरस्य घोरस्य।
तर्हि तपःसंयमभाण्डं, सुविहित ! गृहाण त्वरमाणः।।४।। Translated Sutra: ભયંકર ભવસાગરને પાર કરવાની ઈચ્છા હોય તો હે સુજ્ઞ બંધુ! તપ અને સંયમરૂપી નૌકા જલદી મેળવી લે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 85 | View Detail | ||
|
Mool Sutra: क्रोधेन यः न तप्यते, सुरनरतिर्यग्भिः क्रियमाणेऽपि।
उपसर्गे अपि रौद्रे, तस्य क्षमा निर्मला भवति।।४।। Translated Sutra: દેવો-મનુષ્યો-તિર્યંચો દ્વારા ગમે એવા ભયંકર ઉપદ્રવો થાય તે છતાં ક્રોધ ન કરે તે આત્મામાં નિર્મલ ક્ષમાધર્મ છે એમ સમજવું. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 121 | View Detail | ||
|
Mool Sutra: आत्मानं जानाति आत्मा, यथास्थितो आत्मसाक्षिको धर्मः।
आत्मा करोति तं तथा, यथा आत्मसुखापको भवति।।४०।। Translated Sutra: આત્મા આત્માને જાણે છે. આત્મસાક્ષીએ કરાતો ધર્મ સાચો છે. ધર્મ એવી રીતે આચરવો કે જેથી આપણા પોતાના માટે એ સુખદાયક નીવડે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१०. संयमसूत्र | Gujarati | 125 | View Detail | ||
|
Mool Sutra: यः सहस्रं सहस्राणां, सङ्ग्रामे दुर्जये जयेत्।
एकं जयेदात्मानम्, एष तस्य परमो जयः।।४।। Translated Sutra: કોઈ વ્યક્તિ યુદ્ધમાં હજારો મહાન યોદ્ધાઓને એકલો જીતી લે તેના કરતાં પણ કોઈ વ્યક્તિ પોતાની જાતને જીતી લે એ વિજય મોટો છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
११. अपरिग्रहसूत्र | Gujarati | 143 | View Detail | ||
|
Mool Sutra: मिथ्यात्ववेदरागाः, तथैव हासादिकाः च षड्दोषाः।
चत्वारस्तथा कषायाः, चतुर्दश अभ्यन्तराः ग्रन्थाः।।४।। Translated Sutra: મિથ્યાત્વ, સ્ત્રીભાવ, પુરુષભાવ, નપુંસકભાવ, હાસ્ય, રતિ(ખુશી), અરતિ(કંટાળો), શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ - આ ચૌદ પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છે. ખેતર, મકાન, ધન, ધાન્ય, વસ્ત્ર, વાસણ, નોકર-ચાકર, પશુ, વાહન, બિછાનાં અને ખુરશી-પલંગ-રાચ-રચી સંદર્ભ ૧૪૩-૧૪૪ | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१२. अहिंसासूत्र | Gujarati | 150 | View Detail | ||
|
Mool Sutra: यथा ते न प्रियं दुःखं, ज्ञात्वैवमेव सर्वजीवानाम्।
सर्वादरमुपयुक्तः, आत्मौपम्येन कुरु दयाम्।।४।। Translated Sutra: જેમ તને દુઃખ ગમતું નથી તેમ બીજા સર્વ જીવોને પણ ગમતું નથી. સૌને પોતાના સમાન ગણીને ખૂબ આદર અને સાવધાનીથી, સર્વ જીવો પર દયા રાખો. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१३. अप्रमादसूत्र | Gujarati | 163 | View Detail | ||
|
Mool Sutra: सुप्तेषु चापि प्रतिबुद्धजीवी, न विश्वसेत् पण्डित आशुप्रज्ञः।
घोराः मुहूर्त्ता अबलं शरीरम्, भारण्डपक्षीव चरेद् अप्रमत्तः।।४।। Translated Sutra: સૂતેલા લોકોની વચ્ચે પણ પ્રજ્ઞાવાન મનુષ્ય જાગૃત જીવન ગાળે; એ ક્યારેય પ્રમાદ ન કરે. કાળ નિર્દય છે, શરીર નિર્બળ છે; માટે ભારંડપક્ષીની જેમ સદા સાવધાન રહેવું. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१४. शिक्षासूत्र | Gujarati | 173 | View Detail | ||
|
Mool Sutra: नाशीलो न विशीलः, न स्यादतिलोलुपः।
अक्रोधनः सत्यरतः, शिक्षाशील इत्युच्यते।।४।। Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૧૭૨; સંદર્ભ ૧૭૨-૧૭૩ | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१५. आत्मसूत्र | Gujarati | 180 | View Detail | ||
|
Mool Sutra: सशरीराः अर्हन्तः, केवलज्ञानेन ज्ञातसकलार्थाः।
ज्ञानशरीराः सिद्धाः, सर्वोत्तमसौख्यसंप्राप्ताः।।४।। Translated Sutra: કેવળજ્ઞાન વડે સકળ પદાર્થોને જાણનાર અર્હંતો શરીરધારી પરમાત્મા છે. સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરી લેનારા સિદ્ધ આત્માઓને માત્ર જ્ઞાનરૂપી શરીર છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 195 | View Detail | ||
|
Mool Sutra: व्रतसमितिगुप्तीः शीलतपः जिनवरैः प्रज्ञप्तम्।
कुर्वन् अपि अभव्यः अज्ञानी मिथ्यादृष्टिस्तु।।४।। Translated Sutra: વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ વગેરેને ભગવાને જેમ કહ્યા છે તેમ આચરતો હોય તે છતાં અભવ્ય આત્મા અજ્ઞાની અને મિથ્યાદૃષ્ટિ જ રહે છે. (સમિતિ=હિંસાદિ દોષો ન લાગે તેની કાળજી સાથે પ્રવૃત્તિ કરવી. ગુપ્તિ = મન-વાણી-કાયાની પ્રવૃત્તિ અટકાવીને અંતર્મુખ થવું. અભવ્ય | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१७. रत्नत्रयसूत्र | Gujarati | 211 | View Detail | ||
|
Mool Sutra: नादर्शनिनो ज्ञानं, ज्ञानेन विना न भवन्ति चरणगुणाः।
अगुणिनो नास्ति मोक्षः, नास्त्यमोक्षस्य निर्वाणम्।।४।। Translated Sutra: સમ્યગ્દર્શન વિનાની વ્યક્તિમાં જ્ઞાન ન હોય; સમ્યગ્ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર ન હોય; ચારિત્ર વિના મોક્ષ નથી અને મોક્ષ વિના શાંતિ - નિર્વાણ નથી. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१८. सम्यग्दर्शनसूत्र | Gujarati | 222 | View Detail | ||
|
Mool Sutra: सम्यक्त्वविरहिता णं, सुष्ठु अपि उग्रं तपः चरन्तः णं।
न लभन्ते बोधिलाभं, अपि वर्षसहस्रकोटिभिः।।४।। Translated Sutra: સમ્યક્ત્વરહિત આત્મા, સારી પેઠે તપ કરતો હોય તોય, કરોડો વર્ષે પણ મોક્ષ પામી શકતો નથી. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१९. सम्यग्ज्ञानसूत्र | Gujarati | 248 | View Detail | ||
|
Mool Sutra: सूची यथा ससूत्रा, न नश्यति कचवरे पतिताऽपि।
जीवोऽपि तथा ससूत्रो, न नश्यति गतोऽपि संसारे।।४।। Translated Sutra: દોરો પરોવેલી સોય પડી જાય તોય ખોવાઈ જતી નથી, તેવી જ રીતે જ્ઞાનયુક્ત આત્મા સંસારમાં ફસી જવા છતાં તેમાં ખોવાઈ જતો નથી. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२०. सम्यक्चारित्रसूत्र | Gujarati | 265 | View Detail | ||
|
Mool Sutra: सत्क्रियाविरहात् ईप्सित संप्रापकं न ज्ञानमिति।
मार्गज्ञो वाऽचेष्टो, वातविहीनोऽथवा पोतः।।४।। Translated Sutra: ઉચિત આચરણ વિના જ્ઞાન ઈચ્છિત લક્ષ્યની પ્રાપ્તિનું સાધન બનતું નથી. રસ્તો જાણતો હોય પણ ચાલતો ન હોય એવો મનુષ્ય અથવા પવનનો સાથ જેને ન હોય એવું વહાણ ઈષ્ટ સ્થાને પહોંચતા નથી. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२१. साधनासूत्र | Gujarati | 291 | View Detail | ||
|
Mool Sutra: आहारमिच्छेद् मितमेषणीयं, सखायमिच्छेद् निपुणार्थबुद्धिम्।
निकेतमिच्छेद् विवेकयोग्यं, समाधिकामः श्रमणस्तपस्वी।।४।। Translated Sutra: સમાધિના અભિલાષી તપસ્વી મુનિએ આહાર શુદ્ધ અને પરિમિત ગ્રહણ કરવો, સાથીદાર ચતુર અને વિદ્વાન પસંદ કરવો; નિવાસસ્થાન એકાંતવાળું સ્વીકારવું. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२२. द्विविध धर्मसूत्र | Gujarati | 299 | View Detail | ||
|
Mool Sutra: नो खल्वहं तथा संशक्नोमि मुण्डो यावत् प्रव्रजितुम्।
अहं खलु देवानुप्रियाणाम् अन्तिके पञ्चानुव्रतिकम् सप्तशिक्षाव्रतिकंद्वादशविधम् गृहिधर्मं प्रतिपत्स्ये।।४।। Translated Sutra: હું પ્રવ્રજિત બની-શ્રમણ બનીને વિચરવા શક્તિમાન નથી. હું આપની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત - એમ દ્વાદશવ્રતરૂપી શ્રાવક ધર્મ અંગીકાર કરવા ઈચ્છું છું. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२३. श्रावकधर्मसूत्र | Gujarati | 304 | View Detail | ||
|
Mool Sutra: मांसाशनेन वर्धते दर्पः दर्पेण मद्यम् अभिलषति।
द्यूतम् अपि रमते ततः तद् अपि वर्णितान् प्राप्नोति दोषान्।।४।। Translated Sutra: માંસાહારથી શારીરિક ઉત્તેજના વધે છે, ઉત્તેજિત વ્યક્તિ મદ્યપાન તરફ વળે છે, પછી જુગાર પણ રમે છે અને આમ એ વ્યક્તિ એક પછી એક બધા દોષોમાં પડે છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 339 | View Detail | ||
|
Mool Sutra: ज्ञानदर्शनसम्पन्नं, संयमे च तपसि रतम्।
एवं गुणसमायुक्तं, संयतं साधुमालपेत्।।४।। Translated Sutra: જે જ્ઞાન અને દર્શનથી સંપન્ન હોય, સંયમ અને તપમાં લીન હોય, સાધુને યોગ્ય ગુણથી યુક્ત હોય તેવા સંયમીને જ સાધુ કહેવા જોઈએ. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 367 | View Detail | ||
|
Mool Sutra: कुलयोनिजीवमार्गणा-स्थानादिषु ज्ञात्वा जीवानाम्।
तस्यारम्भनिवर्तनपरिणामो भवति प्रथमव्रतम्।।४।। Translated Sutra: જીવોના વિવિધ કુલ, ઉત્પત્તિ સ્થાન, વિવિધ સ્થિતિઓ વગેરેનું જ્ઞાન મેળવી એ જીવોની હિંસાથી નિવૃત્ત થવાના મનોભાવ એ પ્રથમ અહિંસાવ્રત છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 387 | View Detail | ||
|
Mool Sutra: यथा गुप्तस्य ईर्यादि (जन्या) न भवन्ति दोषाः, तथैव समितस्य।
गुप्तिस्थितो प्रमादं, रुणद्धि समिति (स्थितः) सचेष्टस्य।।४।। Translated Sutra: ગુપ્તિ દ્વારા ઈર્યા(ગમન-આગમન)આદિ પ્રવૃત્તિ બંધ થવાથી તે તે દોષો મુનિને લાગતા નથી. તેવી રીતે સમિતિ દ્વારા પ્રવૃત્તિ કરતી વખતે પણ દોષ નથી લાગતા. પ્રવૃત્તિ ન હોય ત્યારે ગુપ્તિ પ્રમાદને રોકે છે, પ્રવૃત્તિ હોય ત્યારે સમિતિ પ્રમાદને રોકે છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२७. आवश्यकसूत्र | Gujarati | 420 | View Detail | ||
|
Mool Sutra: वचनमयं प्रतिक्रमणं, वचनमयं प्रत्याख्यानं नियमश्च।
आलोचनं वचनमयं, तत्सर्वं जानीहि स्वाध्यायम्।।४।। Translated Sutra: સૂત્રોચ્ચારરૂપ શબ્દમય પ્રતિક્રમણ, શબ્દમય પચ્ચક્ખાણ, શબ્દમય નિયમ, શબ્દમય આલોચના - આ બધું કેવળ સ્વાધ્યાય છે એમ જાણો. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 442 | View Detail | ||
|
Mool Sutra: कर्मणां निर्जरार्थम्, आहारं परिहरति लीलया।
एकदिनादिप्रमाणं, तस्य तपः अनशनं भवति।।४।। Translated Sutra: કર્મોની નિર્જરા અર્થે એક દિવસ માટે કે વધુ દિવસ માટે (અથવા એક - બે ટંક માટે) સરળતાથી આહારનો ત્યાગ કરવો એ અનશન તપ છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 478 | View Detail | ||
|
Mool Sutra: ज्ञानेन ध्यानसिद्धिः ध्यानात् सर्वकर्मनिर्जरणम्।
निर्जरणफलं मोक्षः ज्ञानाभ्यासं ततः कुर्यात्।।४०।। Translated Sutra: જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે, ધ્યાનથી સર્વ કર્મની નિર્જરા થાય છે, નિર્જરાનું પરિણામ મોક્ષ છે માટે હમેશાં જ્ઞાનાભ્યાસ કરવો. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 479 | View Detail | ||
|
Mool Sutra: द्वादशविधेऽपि तपसि, साभ्यन्तरबाह्ये कुशलदृष्टे।
नापि अस्ति नापि च भविष्यति, स्वाध्यायसमं तपःकर्म।।४१।। Translated Sutra: જ્ઞાનીઓએ જણાવેલ બાહ્ય અને આભ્યંતર એમ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન કોઈ તપ છે નહિ અને થશે પણ નહિ. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 480 | View Detail | ||
|
Mool Sutra: शयनासनस्थाने वा, यस्तु भिक्षुर्न व्याप्रियते।
कायस्य व्युत्सर्गः, षष्ठः स परिकीर्तितः।।४२।। Translated Sutra: સૂવું, બેસવું, આવવું - જવું વગેરે સર્વ કાયિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ કાયોત્સર્ગ તપ છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 481 | View Detail | ||
|
Mool Sutra: देहमति-जाड्यशुद्धिः सुखदुःख-तितिक्षता अनुप्रेक्षा।
ध्यायति च शुभं ध्यानं एकाग्रः कायोत्सर्गे।।४३।। Translated Sutra: કાયોત્સર્ગથી : દેહની જડતા મટે છે - કફ વગેરે ઓછાં થાય છે, મતિની જડતા મટે છે - માનસિક જાગૃતિ કેળવાય છે. સુખ-દુઃખની તિતિક્ષા-સહિષ્ણુતા વધે છે, અનુપ્રેક્ષા થાય છે - ભાવનાઓનો અભ્યાસ થાય છે અને એકાગ્રતાનો વિકાસ થવાથી ધ્યાનમાં પ્રગતિ થાય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 482 | View Detail | ||
|
Mool Sutra: तेषामपि तपो न शुद्धं, निष्क्रान्ताः ये महाकुलाः।
यद् नैवाऽन्ये विजानन्ति, न श्लोकं प्रवेदयेत्।।४४।। Translated Sutra: પોતાના મોટાં કુળ અને પરિવારને છોડીને જેમણે દીક્ષા લીધી છે તેઓ માન-પ્રતિષ્ઠા માટે તપ કરે તે તપ શુદ્ધ નથી. તપ એવી રીતે કરવો કે જેથી બીજાને ખબર પડે નહિ. તપની પ્રશંસા થાય એવી ઈચ્છા પણ ન રાખવી. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 483 | View Detail | ||
|
Mool Sutra: ज्ञानमयवातसहितं, शीलोज्ज्वलितं तपो मतोऽग्निः।
संसारकरणबीजं,दहति दवाग्निरिव तृणराशिम्।।४५।। Translated Sutra: દાવાનળ જેમ ઘાસના ઢગલાને બાળી નાંખે તેમ, જ્ઞાનરૂપી વાયુ જેની સાથે છે અને શીલથી જે પ્રજ્જ્વલિત થયો છે એવો તપરૂપી અગ્નિ સંસારના બીજભૂત કર્મોને બાળી નાખે છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२९. ध्यानसूत्र | Gujarati | 487 | View Detail | ||
|
Mool Sutra: यस्य न विद्यते रागो, द्वेषो मोहो वा योगपरिकर्म।
तस्य शुभाशुभदहनो, ध्यानमयो जायते अग्निः।।४।। Translated Sutra: જ્યારે સાધકમાં રાગ નથી રહેતો, દ્વેષ નથી રહેતો, મોહ નથી રહેતો, તેમજ મન-વચન-કાયાનું સ્પંદન પણ નથી રહેતું ત્યારે તેની અંદર શુભ-અશુભ સર્વ કર્મોનું દહન કરનારો ધ્યાનાગ્નિ પ્રગટ થાય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | Gujarati | 508 | View Detail | ||
|
Mool Sutra: त्यक्त्वा महामोहं, विषयान् ज्ञात्वा भङ्गुरान् सर्वान्।
निर्विषयं कुरुत मनः, येन सुखमुत्तमं लभध्वम्।।४।। Translated Sutra: મહામોહમાંથી બહાર આવી, સર્વ પદાર્થો ક્ષણભંગુર છે એ સત્ય પિછાણી મનને વિષયોમાંથી પાછું વાળો, જેથી પરમ સુખ પ્રાપ્ત થાય. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३१. लेश्यासूत्र | Gujarati | 534 | View Detail | ||
|
Mool Sutra: कृष्णा नीला कापोता, तिस्रोऽप्येता अधर्मलेश्याः।
एताभिस्तिसृभिरपि जीवो, दुर्गतिमुपपद्यते बहुशः।।४।। Translated Sutra: કૃષ્ણ, નીલ અને કપોત એ ત્રણ લેશ્યાઓ અશુભ છે. આ ત્રણ લેશ્યાઓ જીવને અધોગતિમાં લઈ જાય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३२. आत्मविकाससूत्र (गुणस्थान) | Gujarati | 549 | View Detail | ||
|
Mool Sutra: तद् मिथ्यात्वं यदश्रद्धानं, तत्त्वानां भवति अर्थानाम्।
संशयितमभिगृहीतम-नभिगृहीतं तु तत् त्रिविधम्।।४।। Translated Sutra: તત્ત્વભૂત પદાર્થો ઉપર શ્રદ્ધા ન હોવી એ મિથ્યાત્વ છે. તેના ત્રણ પ્રકાર છે - સાંશયિક, અભિગૃહીત, અનભિગૃહીત. (સાંશયિક = શંકાત્મક, અભિગૃહીત = અસત્યને સત્ય સમજી લેવું. અનભિગૃહીત = અસત્યાસત્યનો કોઈ વિચાર જ ન હોવો.) | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३३. संलेखनासूत्र | Gujarati | 570 | View Detail | ||
|
Mool Sutra: एकं पण्डितमरणं, छिनत्ति जातिशतानि बहुकानि।
तद् मरणे मर्त्तव्यं, येन मृतः सुमृतः भवति।।४।। Translated Sutra: એક વાર પણ જો પંડિતમરણ થાય તો સેંકડો જન્મો ઓછા થઈ શકે. મરવું તો એવી રીતે મરવું કે મરણ સુમરણ (સન્મૃત્યુ) બની જાય. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 591 | View Detail | ||
|
Mool Sutra: जीवा अजीवाश्च बन्धश्च, पुण्यं पापास्रवः तथा।
संवरो निर्जरा मोक्षः, सन्त्येते तथ्या नव।।४।। Translated Sutra: જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ - આ નવ પદાર્થોને તત્ત્વ કહેવાય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३५. द्रव्यसूत्र | Gujarati | 627 | View Detail | ||
|
Mool Sutra: जीवाः पुद्गलकायाः, सह सक्रिया भवन्ति न च शेषाः।
पुद्गलकरणाः जीवाः, स्कन्धाः खलु कालकरणास्तु।।४।। Translated Sutra: પુદ્ગલ અને જીવ એ બે દ્રવ્યો સક્રિય છે - ક્રિયાશીલ છે. જીવને ક્રિયામાં પુદ્ગલ બાહ્ય સાધનરૂપ બને છે અને પુદ્ગલને કાળ સાધનરૂપ બને છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३६. सृष्टिसूत्र | Gujarati | 654 | View Detail | ||
|
Mool Sutra: अवगाढगाढनिचितः, पुद्गलकायैः सर्वतो लोकः।
सूक्ष्मैर्बादरैश्चा-प्रायोग्यैर्योग्यैः।।४।। Translated Sutra: આ લોક પુદ્ગલના સૂક્ષ્મ-બાદર સ્કન્ધોથી ઠાંસી ઠાંસીને ભરેલો છે. કેટલાક સ્કન્ધો શરીર, કર્મ આદિની રચનામાં કામ આવે છે, તો કેટલાક ઉપયોગમાં ન આવી શકે એવાં હોય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
३७. अनेकान्तसूत्र | Gujarati | 663 | View Detail | ||
|
Mool Sutra: न भवो भङ्गविहीनो, भङ्गो वा नास्ति सम्भवविहीनः।
उत्पादोऽपि च भङ्गो, न विना ध्रौव्येणार्थेन।।४।। Translated Sutra: ઉત્પત્તિ હોય ત્યાં નાશ પણ હોવાનો, ને નાશ હોય ત્યાં ઉત્પાદ ન હોય એવું ન બને. અને ઉત્પાદ કે વ્યય પણ ધ્રુવ પદાર્થના આશ્રય વિના ન હોઈ શકે. | |||||||||